સર્ટીફીકેટ ઇન સોફટવેર મેનેજમેન્ટ એન્ડ વેબ ડેવલોપમેન્ટ કોર્મપ્યુટર કોર્ષ ના આગામી સત્રમાં જોડાવા માટે અરજી મંગાવવમાં આવે છે.
ધોરણ ૧૦ – ૧ર પાસ / નાપાસ કે ગ્રેજયુએટ / અન્ડર ગ્રેજયુએટ ઉમેદવારો માટે પ્રથમવાર જીઆઇટે એજયુકેશન પ્રા. લી. ૧ વર્ષ નો રોજગાર લક્ષી કાર્યક્રમ માં જોડાઇ આઇટી ફીલ્ડમાં નોકરી / બીઝનેશ માટે તક મેળવી શકે છે.
જીઆઇટેક એજયુકેશન એ દેશના યુવા ધન ને તેમનાજ દ્વારા શ્રેષ્ઠ કોમ્પ્યુટર શિક્ષણ પ્રદાન કરીને સફળતાની સર્વોતમ ઉંચાઇએ લઇજવા માટે પ્રયત્નશીલ છે.
સર્ટીફીકેટ ઇન સોફટવેર મેનેજમેન્ટ એન્ડ વેબ ડેવલોપમેન્ટ કોર્મપ્યુટર કોર્ષ યુવાનોને આઇ.ટી. ફીલ્ડમાં ઓપરેટર, ડીઝાઇનર, વેબ ડેવલપર, સોફટવેર ડેવલપર વગેરે જેવી સન્માનજનક કારકીર્દી માટે તૈયાર કરે છે. આ તમામ ક્ષેત્રોમાં લોખાની સંખ્યામાં દર વર્ષે રોજગારીની તકો ઉભી થાય છે. આ કોર્ષ યુવાનોને શૈક્ષણીક અને માનસીક રીતે મજબુત બનાવે છે.
આ કોર્ષમાં જોડાનાર ઉમેદવારોને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. તાલીમ પુર્ણ થયે પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ભારત સરકાર માન્ય જીઆઇટેક એજયુકેશન પ્રા.લી. કંપની નું પ્રમાણપત્ર આપવામાં આવે છે જે તમામ સરકારી / અર્ધસરકારી / ખાનગી ભરતીમાં માન્ય છે. તેમજ ઉચ્ચ અભ્યાસ તથા વિદેશમાં અભ્યાસ કરવા માટે પણ માન્ય છે.
આ કોર્ષ માં જોડાવા કોણ અરજી કરી શકે :
- ધોરણ ૧૦ – ૧ર પાસ / નાપાસ ઉમેદવારો
- ગ્રેજયુએટ / અન્ડર ગ્રેજયુએટ ઉમેદવારો
વય મર્યાદા :
- ઓછામાં ઓછી ૧૬ વર્ષ
- વધુમાં વધુ ૩૮ વર્ષ
ઓનલાઇન અરજી કરવા માટે – નીચે આપેલુ ફોર્મ ભરી સબમીટ કરો
ઓફલાઇન અરજી કરવા માટે – નિયત નમુનામાં અરજી તૈયાર કરી આપના શહેરમાં આવેલ જીઆઇટેક સ્ટડી સેન્ટર ઉપર ૧૦ દિવસ માં પહોચ કરવાની રહેશે. અથવા info@gitecheducation.org ઇમેઇલ આઇડી ઉપર મોકલવાની રહેશે.
અરજીનો નમુનો
(૧) ઉમેદવારનું નામ –
(ર) જન્મ તારીખ –
(૩) પિતા / પતિ નું નામ –
(૪) સરનામું –
શહેરનું નામ – પીનકોડ –
તાલુકો – જીલ્લો –
(પ) ફોન નંબર / મોબાઇલ નંબર
(૬) નજીકનું સ્ટડી સેન્ટર –
ઉપર જણાવેલી વિગત સાચી છે. જેની હું ખાતરી આપુ છુ.
ઉમેદવારની સહી …………………………………….
ગુજરાતમાં જીઆઇટેક એજયુકેશન ના સ્ટડી સેન્ટર –
- રાજકોટ – યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, જવાહર રોડ, પોપટ પરા, શાસ્ત્રી નગર, આર્યનગર, બગીચા રોડ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદત, જેતપુર, કોટડાસંગાણી,લોધીકા, પડધરી, ઉપલેટા,
- મોરબી – મોરબી, હળવદ, માળીયા, ટંકારા, વાંકાનેર l અમરેલી – અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા, વડીયા
- જુનાગઢ – જુનાગઢ, ભેસાણ, કેશોદ, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર, ગીર સોમનાથ – વેરાવળ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, ઉના, દિવ
- જામનગર – બેડી સર્કલ, પટેલ કોલોની, ખોડીયાર કોલોની, ધ્રોલ, લાલપુર, જામજોધપુર , જોડીયા, કાલાવડ, ભાણવડ
- દેવભુમિ દ્વારકા – દ્વારકા, કલ્યાણપુર , ભાટીયા, ખંભાળીયા, મીઠાપુર , ઓખા