CCSHNM  – 12 Months Duration

(Certificate in Computerized Software Hardware and Network Management)

 

Total Fees = Rs. 18000/-

 

Course Content

Windows 7/10 , Ms Office, Internet , Page Maker, Photoshop, Coral Draw

Tally Accounting with GST, C and C++ Language

Visual Basic , HTML, CSS, PHP , JAVA

Template Editing, SQL, WordPress , Project,

Software Development, Website Development

Computer Hardware & Networking ,  etc….

New Batch Start From July – 2018 

 

જીઆઇટેક ના CCSHNM  ટ્રેનીંગ પ્રોગ્રામ માં એડમીશન મેળવી આપનું ભવિષ્‍ય ઉજજવળ બનાવો.

 

શા માટે આ ટ્રેનીંગ પ્રોગ્રામમાં જેાડાવુ

 

કોમ્પ્યુટર ક્ષેત્રમાં ઓપરેટીંગથી કરી સંપૂણ સોફટેવર ડેવલપમેન્ટ , વેબસાઇટ ડેવલપમેન્ટ , કોમ્પ્યુટર હાર્ડવેર , નેટવર્કીંગ , ડીઝાઇનીંગ , ની સંપુર્ણ તાલીમ તેમજ કંપની , ઇન્સ્ટીયુટ , ઓફીસોમાં લાઇવ ટ્રેનીંગ અને પર્સનાલીટી ડેવલપમેન્ટ , માઇક્રોટીચીંગ તેમજ પ્રોજેકટ સેમીનાર વ્દારા  ઉચ્ચ ગુણવતાની તાલીમ .

તેમજ તાલીમ બાદ આંતરરાષ્ટ્રીય માન્યતા વાળુ પમાણપત્ર અને ૮૦ થી વધુ માર્કસ મેળવી ઉર્તીણ થનાર ઉમેદવારોને ૧૦૦ નોકરી આપવામાં આવે છે. તેમજ બાકીના ઉમેદવારોને નોકરી તેમજ સ્વરોજગાર ચાલુ કરવા સહાયતા કરવામાં આવે છે.

 

આ ટ્રેનીંગ પોગામમાં એડમીશન કઇ રીતે મેળવી શકાય

 

એડમીશન મેળવવા માટે આપના શહેરમાં આવેલ જીઆઇટેક સ્ટડી સેન્ટર ઉપર અરજી કરવાની રહે છે. ત્યાર બાદ કંપનીની હેડ ઓફીસમાંથી આપને કોલ –ઇમેઇલ – મેસેજ આવ્યે ઇન્ટરવ્યું – મીટીંગમાં હાજર રહી કંપનીના નિયમ મુજબ આપનું એડમીશન કન્ફોર્મ કરાવવાનું રહે છે. ત્યાર બાદ આપની તાલીમ આપના શહેરમાંજ નિયત થયેલા સ્ટડી સેન્ટરમાં શરૂ  થાય છે.

 

Admission Process :-  

 

    1. Fill Admission Form    ….. Click Here

 

    1. Contact Your Nearest Study Center ……. Click Here

 

    1. Attempt Enters Test

 

  1. Get Admission.